મુખ્ય પૃષ્ઠ

જનરલ નોલેજ


 •                      =નવ કુળના નાગ=

  અનંત , કાલિય , કંબલ તક્ષક, ધૃતરાષ્ટ , પદ્મનાભ,

  વાસુકિ ,શેષ ,શંખમાલ

                             =નવ ખંડ  =

  ઇલાવૃત, ભદ્રક્ષ્વ, હરિવર્ષ,કિપુરુષ, કેતુમાલ ,રમ્યક, ભારત, હિરણ્મ,  અને ઉતરકુરુ

                    =નવદુર્ગા (નવદેવીઓ) =

  કાત્યાયની,કાલરાત્રી,કૂષ્માંડા,ચંદ્રઘંટા,બ્રહ્મચારિણી,

  મહાગૌરી,શૈલપુત્રી, સિધ્ધિદાત્રી, સ્કંદમાતા

                        =નવધાભકિતી=

  શ્રવણ,કીર્તન,સ્મરણ,પાદ્સેવન,વંદન,અર્ચન,

  સાખ્ય,દાસ્ય આત્મ નિવેદન એમ નવ પ્રકારની ભકિતી

                              = નવ રત્ન=

  હિરો, મોતી, પાનુ , પોખરજ ,મણેક, લસણીયો,

   ગોમેદ, પરવાળુ ,નીલમ

                    =રાજાભોજનાનવપંડીતો  =

  કલિદાસ ,  ધન્વંતરી,   ક્ષપણક,   અમર,   શંકુ, 

   વેતાળ, ઘટકર્પર , વરાહમિહિર, વરરૂચિ

               =નવ નિધિ (કુબેરના નવ ભંડાર)=

  પદ્મ,   મહાપદ્મ,   શંખ,  ચક્,    કચ્છપ,   

   મુકુંદ,   કુંદ,   નીલ ,   ખર્વ

                          =નવ રસ =

  શ્નુંગાર,      હાસ્ય ,      કરુણ,    રૌદ્ર,      વીર,   

     ભયાનક, બીભત્સ,  અદભૂત,  શાન્ત


  ( સામાન્ય જ્ઞાન મા આઠ નો આકડો  )

  અષ્ટકલ્યાણી –

  ચાર પગ,કપાળ,છાતી,ખાંધ,અને પૂંછડી એમ આઠ ભાગજેના ધોળા હોય તેવો ઘોડો

 • અષ્ટદિકપાળ

  -આઠ દિશાના રક્ષક દેવ ;ઈન્દ્ર, વરૂન,કુબેર ,યમ, શિવ,                                 અગ્નિ,નૈઋત્ય,અને વસુ

 • અષ્ટદ્રવ્ય –

  યજ્ઞમા  જરુરી આઠ પદર્થો. પિપળો. ઉમરો,ખિજડો,ખાખરો,તથા વડનુ સમિધ,તલ,ખીર એને ઘી

 • અષ્ટધાતુ –

  સોનુ,રૂપુ,તાંબુ,કથીર,પિતળ,સીસુ,લોઢુ,અને પારો

 • અષ્ટપૂજાદ્રવ્ય –

   પૂજા માટે પાણી,ઘી,દુધ,દહી,મધ,દ્રભ,ચોખા,તલ

 • અષટપ્રધાન- પ્રધાન,અમાત્ય,સચિવ,મંત્રી,ધર્માધ્યક્ષ,ન્યાયશાસ્ત્રી,વૈધ,સેનાપતિ

 • અષ્ટમહાસિધ્ધી-

   અણિમા,મહિમા,ગરિમા,લધિમા,

     ઇશિત્વ,વશિત્વ,પ્રાક્રમ્ય,પ્રાપ્તિ

 • અષ્ટમંગલ –

  સિંહ,વર્ષભ,ગજ, કુંભ,પંખો,

   નિશાન,વાધ,અને દીપ

 • અષટસૌભાગ્ય –

  સેથમા સિંદુર,કપાળે ચાંદલો,આંખમા કાજળ,

  નાકમા નથડી,કાનમા કુંડળ,ગળામા મંગળસુત્ર,

  હાથમા ચુડલી,અને પગમા પાયલ

 • આજ બસ આટલુ જ આ મહિતિ કોઇ ને ગમે તો જરુર થી પ્રતિભાવ આપશો આભાર સહ

       રમેશ સરવૈયા  (ANERI DUNIYA)

Advertisements

2 ટિપ્પણીઓ (+add yours?)

 1. komal
  જૂન 06, 2012 @ 10:55:45

  nice i like it.

  જવાબ આપો

 2. arrti
  ઓક્ટોબર 19, 2012 @ 10:00:41

  very nice to read this……………

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: